Tushar Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
યુવરાજ 215 વેચવાનું છે
2016 નું મોડલ છે કમ્પ્લીટ ટ્રેક્ટર છે હજી કંપનીના ટાયર પડશે એન્જિન પણ પાવરફુલ
સાથે રાપનો પાટલો ડગરા વાળો છે
કોઈ સુવાળી દાતી છે હેવી
સાથે રેવલ માટેનું પતરું છે
ગોળ લૉઢીયો છે
લોઢીયા ની ઘોડી છે
ઓટોમેટીક ઓરણી છે
પાંચ દાતા છે
ફોરવીલર ટોલીસે
ટ્રેક્ટર સિવાયના સાધનો 2025 ના છે
યુવરાજ 215 બીજું 2013 નું મોડલ છે
કમ્પ્લીટ ટ્રેક્ટર છે તેની કિંમત એક લાખ 30 હજાર છે