ગીર ગાય વેસવાની સે સાટા કરવાના સે
ગીર ગાય વેસવાની સે સાટા કરવાના સે ખળેલી હાલે ભેંસ હાલે ,3 વેતર વાણેલ વાણી એને 6 મઈના થયા પાસી ઘાભણ સે અઢી મહીના થયા સે. અત્યારે હાલ માં દોવા દેય સે વીયાય ત્યાં સુધી દોવા દેય સે ખાલી પંદર દિવસ મુકવી પળે સે. હાલ નું દુધ 3+5 3+5 લીટર સે વીયાય ત્યાંરે. 8+8 લીટર દુધ કરે સે
...વધુ વાંચો
Lakha Rabari