Kano Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે દોવામાં સાવ સોજી છે કોઈ ફોલ્ટ નથી
7 દિવસ ની વ્યાણેલી છે
દૂધ 5.5 લીટર હાજરમાં આગળ ના વેતર માં 7 હતું
2 તાયમ દીવાની છૂટ
પરું ઉપર દોવા ડયે દામાણી વગર દોવાની છૂટ