Vikram Vaghela ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેચવાની છે દસ દી ની કાચી છે ત્રીજા વેતરમાં છે અને જવાબદારીથી આપવાની છે 9:00 થી 10 લીટર દૂધ થાય એમ છે અને એક આચારમાં ઓછું દૂધ આવે છે વેચાતી પણ આપવાની છે અને સાચું પણ કરવાનું છે