Mahendar Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગિર ક્રોસ ગાય આપવાની છે સારી જાત વાળી છે પંદર દીવસ થયા વ્યાની તેનાં ત્રીજું વેતર દુધ ૫ લિટર નીચે વાસડો સાવ સોજી છે ગાય ની કેપીસીટી ૭.૫ થી ૮.૦ લીટર કરસે