Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઓરણી લે-વેચ
ગુજરાત
સુરેન્દ્રનગર
ભુમી કંપનીની ઓટોમેટિક ઓરણી વેચવાની
Dodiya Jayrajsinh
May 17 '25 10:06 PM
ભુમી કંપનીની ઓટોમેટિક ઓરણી વેચવાની
Dodiya Jayrajsinh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
19 દાતાની ભુમી કંપનીની ઓટોમેટિક ઓરણી વેચવાની છે ફુલ કંડીશનમા ફુલ ગેરેંટી સાથે આપવાની છે
₹ 30000
સ્થળ : ટીડાણા,મુળી,સુરેન્દ્રનગર
View All
દાંતી વેચવાની છે.
9 દાતાવારી દાંતી વેચવાની છે. 1 વર્ષ ની બનાવેલ છે. કહ્યુ સાથે આવેલ છે. તે જ છે. ફક્ત બે જ વખત પાના કાઢેલ છે. કિંમત ₹25000 મા દેવાની છે.
...વધુ વાંચો
Mahesh Bhai Makwana
ભૂમિ ની ઓરણી વેચવાની છે
કિંમત ...15000 ઓરણી સારિ કડિસન મા છે 9429799975
...વધુ વાંચો
Pravin Duva
કિશાન ની ઓરણી વેચવાની છે
૨૧ દાતા નો પાટલો છે દાતા ૧૭ છે પાંચ ઈંચ ને ગાળે કોઈ ફોલ્ટ થી વેચવાની નથી જો લેવાની ગણતરી હોય તો જ ફોન કરવો . આ નંબર મા ફોન કરવો ૯૯૧૩૩૨૪૦૬૨
...વધુ વાંચો
Arjun Odedra
ઑરણીવેચવાનીછેદાતાઓગણીછે
ચાલુછેટેકટરનીમોટા
...વધુ વાંચો
Parshotambhai Hadiyal
જલારામ ઓટોમેટિક ઓરણી
મોટા ટ્રેક્ટર માટે વીશાળ શ્રેણી એમ પણ ૫૦ થી ૬0 ટકા સબસીડી
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
orni vesvani
madvuni vavani 8160180529
...વધુ વાંચો
Pratapbhai Modhavadiya
સરદાર ઓરણી
સરદાર ઓરણી , 3 પેટી , નવું મોડલ , 17દાતા , લશણ પણ ચાલે છે. ભાવ . 72000 , આપેલી કિંમત મા ફારફેર થાશે. મો. 9925872953
...વધુ વાંચો
Sanjaybhai Rangani
4 દાતા ની ઓરની વેસવાની સે
કોઈ જાત નો ફોલ્ટ નથી કિંમત માં થઈ જશે થોડું ઘણું
...વધુ વાંચો
Lila Odedra
ઓરણી વેચવાની છે
ઓરણી વેચવાની છે મૌસમ ની 9 દાતા ની પણ થાય 4 દાતા ની બે ટગરા પણ થાય રપટો સમાર બધું ભેગું ડબલ થારા
...વધુ વાંચો
Prakash Modhavadiya
આ ઓરણી વેચવાની છે.
પાચ ડાડવા ની ઓરણી ન્યુ કિસમત ની બહુ સારી કન્ડિશન છે
...વધુ વાંચો
Sanjay Dodiya
ઓરની
શિયાળુ ને ચોમાસુ વાવેતર માટે 9 દતા ની છે શિયાળુ વાવેતર માટે પારા બાંધવા નું પત્રરુ હારે
...વધુ વાંચો
Pravin Karmur
ઓરણી વેચવા ની છે.
સનેડા ની ઓરણી છે. 5 દાતા ની ઓરણી છે. ધરતી કંપની ની ઓરણી છે. ઓરણી માં કોઈ પણ જાત નો વાંધો નથી. કંપલિટ ચાલુ છે.
...વધુ વાંચો
Rahul Chavda
4 દાતા ની ઓરણી બાલાજી કંપની
મોટા ટેકટર ની ઓરણી ચાર દાતા વારી બાલાજી કંપની 2વષૅ ની હાકેલી તમામ જવાબદારી
...વધુ વાંચો
Hemat Gojiya
ધરતી ઓરણી ભુમી ઓરણી
જુજ વપરાયલ છે બન્નેએ નવી જ છે ધરતી નવ દાતા 45000 ભુમી સતર દાતા 50000
...વધુ વાંચો
Paresh Khapra
ઓરણી
ખેડુત ની ઓરણી ખાલી 5વીઘા વાવેલ છે નવીજ છે
...વધુ વાંચો
Arjan Chocha
28500
ધરતી ઓરણી મીની ટ્રેકટર
...વધુ વાંચો
સંજય ગોજીયા
ઓરની
બાલાજી કંપની ની ડબલ હોપર ઓરની.. 9 ફૂટ ની લંબાઈ નો લોઢીયો ડબલ ડગરા વારો.30ની જારી 4 દાતે વાવેતર થાય..5 બ્લુનીયા ભેગા સાલે. તેવો.. વાવેતર માટે 5 દાતા દાઢા છે. બેલી માટે. 6 ડાઢા છે 2 હાર ના લકડ માટે નવે નવું છે બધું છે 30વિદ્યા નું વાવેતર કરેલ છે.. બધા ટ્રેકટરો માં સાલે તેવું સાતી છે હવે કોઈ જરૂરિયાત ન હોવાથી વેસવા છે. કિંમત 28000 ફિક્સ છે.. મો..9106614836
...વધુ વાંચો
Yadav Ahir
ઓરણી વેચવાની છે
ભૂમિ કંપનીની ઓરણી 11 દાંડવાની ત્રણ વર્ષ થયા છે
...વધુ વાંચો
Jadeja Vijaysinh
orani vechvani ch 9 data ni
badhu vavay jay mandvi ne dhana jiru mag tal bajro aldh
...વધુ વાંચો
Ravi Der
9879274294
ઓરણી વેચવાની છે 11 દાતાની છે મગફળી વાવવાનો સમાન સાથે છે કીંમત 42,000 કંપની બાલાજી
...વધુ વાંચો
Karshan Gojiya
ઓરની વેચવાની છે
2 વરચ વાપરેલ છે
...વધુ વાંચો
Mahesh Bhatu
ઓરણી વેચવાની છે
સરદાર ની ઓરણી વેચવાની છે સાવ નવી છે ૬ મહિના વાપરેલી છે લોઢિયા છે
...વધુ વાંચો
Bharatsinh Sishodiya
2010
265
...વધુ વાંચો
જયેશભાઈ મોરઝરીયા
ધરતી ઓરની 11 દાતા નો દતળ
સાવ નવો 1 સિજન હકેલ સ્ટીલના box
...વધુ વાંચો
Jayvantsinh Chudasama
વેચવા ની છે
ઓરણી વેચવા ની છે અને ઓરણી મા કોઈ જાતનો ફોલટ નથી 3 વર્ષ વાપરેલ છે અને મારે ડાબાલ ઓફારની લેવી એટલે વેચી નાખવી અને ઓરણી મા આ વર્ષ ઓઈલ નથી મારુ અટલે થોડી ગણી કટાણી
...વધુ વાંચો
Divyesh Goswami
ઓરણી 21 દાતા
સારી સુતરાઈ
...વધુ વાંચો
Naresh Keshwala
ઓયણી..વેસવાની
સાવનવી.દાતા.7.ની.જીવાભાઈ.9714191836
...વધુ વાંચો
જીવા ગોઢાણીયા
ઓરણી કપાસ ની પેયસીયલ
વેચવાની ઓરણી કપાસ એરંડા તુવેર બધુ હાલે નવે નવી તણ નગ છે
...વધુ વાંચો
Bhanabhai Ahir
ઓરણી વેચવાની છે
દતાર વેચવાનો છે 17દાતાનો છે
...વધુ વાંચો
Krupalsinh Jadeja
ધરતી ઓરની
ધરતી ઓરની. ધરતી ઓરની વેચવાની છે, 11 દાતા ની છે, બધિ જ જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
Rudrasinh Barad
માટા ટ્રેકટર નો દતાળ
15 દાતા 3પેટી સારી કંડીશન ક્યાંય સડોનથી. ભુમી કંપનીનો છે
...વધુ વાંચો
Mukesh Bhai Pansuriya
ધરતી ઓરની
ધરતી ઓરની. ધરતી ઓરની વેચવાની છે, 11 દાતા ની છે, બધિ જ જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
Rudrasinh Barad
યુવરાજ ટ્રેક્ટર વેચવા નો છે
યુવરાજ ટ્રેક્ટર વેચવા નો છે આંખો સેટ ઓઈણિ દાતિ રાપ રોલ લોભિયો માંચી શહીત. નશ ખેચવિ નય લેવા નો હોયતો ફોન કરવો જોયા પછિ ફેરફાર થશે
...વધુ વાંચો
Yonus Iyan Belim
auto metic orani vechava ni se
ઓરની વેસવા ની સે 75 ઇસ નો પાતળો 9+9 ઇસ ના દગરા બેય બાજુ નાના_મોટા ટ્રેક્ટર બેય માં કોમ્પલેટ હાલે માંડવી વાવવા ના 7 દાતા ઘવ વાવવા ની 7 પાટલી પારા કરવા નું + પાસદ સમાર ની પાટલી કોમ્પલેટ બધાય ટ્રેક્ટર માં હાલે ok 2 વર્ષ થયા સાવ નવીજ સે
...વધુ વાંચો
Naimish Daki
ઓણી વેશવાની છે મોસમની છે
બે વાવણી કરેલે છે. 9157842830
...વધુ વાંચો
Sandip Odedara
સાતીઓરણી
લોઢીયો ઓરણી 7 ડાડવા ની
...વધુ વાંચો
Gopalsinh Jadav
વેચવાનું છે
ઓયની.મીનીટેકટર.માટે
...વધુ વાંચો
Naga Bhai Gadhvi
ઓરણ 18 દાંત
ઓરણ 18 દાંત 7046149713
...વધુ વાંચો
Lalji Makwana
ઓરણી
મીની ટ્રેકટર ની સિંગલ ઓપર એસએસ ના. સાત ડાડવા વાળી
...વધુ વાંચો
જયદિપ કાલરિયા
orani vesva ni serap no patlo
ojar nvaj se 8200040963
...વધુ વાંચો
Dilip Kargathiya
કૂષિ ઓટોમેટિક ઓરણી 17 દાતા
મગફળી ડગલાં સાથે એંધાણી વાવેતર કરવા માટે
...વધુ વાંચો
Vikrambhai Gujariya
યોગીરાજ ઓરની ધરી ની વેચવાની છે
9 દાતા તલ નું ચટણીયું પાછળ ની રાપ 1 વર્ષ વાપરેલ નવા જેવીજ મિનિ મોટા બેય ટ્રૅક્ટર માં ચાલસે મો.7999997271
...વધુ વાંચો
Ravi Patel
ભારતની ઓરણી ડબલ વેચવાની છે.
બે વર્ષ ની વાવેતર કરેલ છે.
...વધુ વાંચો
Sumat Dagar
6359376101
9
...વધુ વાંચો
Tofik Hingora
orani
9 data orni kaplit salu
...વધુ વાંચો
Kuman Ramoliya
ઓરડી વેચવાની છે
૯ દાતા તલ નુ છાટણીયુ રાપ પાછળની ૧ વર્ષ જુનો મીની મોટા બંને મા ચાલસે મો. 7999997271
...વધુ વાંચો
Vipul Khuman
veshvana se orni vevsva
4 tata ne dabal thara
...વધુ વાંચો
Chhagan Bhai Modhwadiya
ઓરણી
ઇંગોરાળા ની માંડવી ની 11 દાતા ની સે ફૂલ જવાબ દારી વાળી વેસવાની સે 6353179116 આ nbr પર ફોન કરવો
...વધુ વાંચો
અજિત હુસેન ભાઈ સમા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ