Nilesh Kandoriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પગાર ઉપર
10 થી 12 ગાયો ની ગૌશાળા સાચવી શકે એવા માણસ ની જરૂર છે.
5 વીઘા જમીન છે, જેમા લીલું વાઢવા થી લઇ પાણી વારવા સૂધી નું બધુ કામ અને ગાયો દોવાની.
નોંધ - ફકત પતિ-પત્ની જોડું જ જોઈએ છે.
રેવા માટે રૂમ અને રસોડા ની વ્યવસ્થા છે. ગૌશાળા માણાવદર તાલુકા ના બુરી ગામ માં છે .
સંપર્ક કરો
નિલેશ કંડોરીયા
માણાવદર
9228280200.