Sandip Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વહેચવાની છે બીજા વેતરમા છે 5 મહીનાની ગાભણી છે હાલમા અત્યારે ત્રણ લિટર દુઘ આવેછે ફુલ જવાબદારીથી દેવાની છે વયાય ત્યારે {5}લિટર દૂધ ભરી લેવાની છુટ વાછફડુ ઘાવતા {5}લિટર આવેછે રુબરૂ જોય જાવાની છુટ કોય જાતનો ફોલ્ટ નથી વાછરડી વગર પન દોવા દેય છે સાવ સોજી છે