રાજુ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખડેલી વેચવાની છે સાડા ત્રણ વર્ષની ખડેલી છે હજી બે દાંત પાડ્યા છે ખીરી ખડેલી છે બે થી અઢી મહિના થયા છે જાફરાબાદી ખડેલી છે ઊંચાઈ લંબાઈ માં પુરી છે ફૂલ જવાબદારીથી આપવાની છે.