Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
દૂધ માટે જોઈ ખડેલી કે ભેંસ
Vanraj Gadhavi
Jan 17 '25 06:52 PM
દૂધ માટે જોઈ ખડેલી કે ભેંસ
Vanraj Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગભણું કે દુજનું ખડેલી હોઈ તો જ કે ભેંસ દૂધ માટે જોઈ 4 લીટર હશે યોં હાલશે ગાભણું કે દોવા આપે હાલે બાખડ હાલશે ભેંસ ગાભની ખડલી જોઈ છે
₹ 40
સ્થળ : પડધરી,રાજકોટ
View All
bhes vesvani se
bhes vesvani se
...વધુ વાંચો
Arjun Karetha
જાફરબાદી ટોપલી ભેંશ
૩ જુ વેતર વિહાની ૨ મહિના ની વયાનેલ પારું નથી લંબાઈ- ઉચાઈ - નરવાય પૂરી કિંમત - ૮૫૦૦૦ ૫ લીટર દૂધ કિંમત માં ફેરફાર થાય એવું નથી - ફાઇનલ
...વધુ વાંચો
Rakesh Ahir
ખડેલી
પેલું વેતર કરેલી વેચવાની છે નવ મહિનાનો સે
...વધુ વાંચો
Parbat Karavadra
9106765290
આ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Nayan Rabari
બેય વેચવાનીછે
બેય ગાભણી છે જાફરાબાદી ડોઢ મયનો ને બીજી મયનો કી 120000
...વધુ વાંચો
Shahil Sama
madvino bhuko vechvano chhe
70 vighano bhuko vechavano chhe vighana 3500 manma joto hoy to 130 140
...વધુ વાંચો
રાજુ ઓડેદરા
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે ૧0 મો મહિનો ૧૭/૦૧/૨૦૨૫ના બેઠૉ છે,૩ ત્રીજુ વેતર વયાસે
...વધુ વાંચો
Bhurabhai Visana
ભેસુ ખડેલા લેવાના છે
ઠાલા ખડેલા લેવાના સે ઠાલી યા દોવાદે તેવી ભેસ લેવાની સે જી-દેવભુમિ દ્વારકા યા પોરબંદર માં હોયતો ચાલે વિડિયો યા ફોટા મોકલો ભાઇ કિંમત માં માપે હોયતો ચાલે ભાઇ
...વધુ વાંચો
Raju Bhai Vaghela
આખુ ખાડુ વેચાવાનુ છે।વસઈ
આખો તબેલો ભગો દેવાનો છેજાવી કેમકે બઘી ના ફોટા સરખા ના આવે રૂબરૂ મુલાકાત કરી લેવી
...વધુ વાંચો
Bhara Rayka
.
3 જુ વેતર સે 1 મહિનો ને 9 દી થીય સે 5 લીટર દૂધ સે ઉપર પાડી સે
...વધુ વાંચો
કિશન કરમુર
જાફરાબાદી પાડી યુ લેવાનીસે
જાફરાબાદી પાડ્યું લેવાની છે રાજકોટ ચોટીલા ની આજુબાજુમાં ફક્ત whatsapp પર ફોટા મોકલવા ફોન કરવો નહીં 9925178357
...વધુ વાંચો
Vishal Prabtani
pel વેતર ની ખડાય
પેલું વેતર 4 લીટર દૂધ નીચે પડો 1 મહિનાની વિયાયેલ
...વધુ વાંચો
Jaydip Sinh Jadeja
2 bhes vesavani se
2 bhesu 3 mahina ni vyanal se ak bhes 15 di ni ghhabhani se ak bhes 1 mahina ni ghhabhani se dudha ak ma 5 litar aave Biju ma 3.4 litar dhdha
...વધુ વાંચો
Rahul દાસા
ભેંશ
ગાભની 7 8 મહિનાની ભેંશ પ્રમાણે કિંમત આપીશુ
...વધુ વાંચો
Jayesh Khara
ભેંસ વેચવાની છે
સાળાચારલીટર દુધ સે બે મહીના ગાભ સે 9328301329
...વધુ વાંચો
Mahesh Bapodara
બીજું વેતર વિયાની
૧૫દિવસ થયા, પારુ મરિગયું,૩.૫ થી. ૪લિટર દૂધ આપે ૬૫૦૦૦
...વધુ વાંચો
અશોક હડિયા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Mahipal Mori
દેવાની
1 ખળાયુ 1 ગાભણું 1ભેંસ બીજુ વેતર નીસે પાડી 5 દોય ગલ
...વધુ વાંચો
Ketan Solanki
ભેંશ વેચવાની છે
3 વેતર 27 દિવસ ની વ્યનેલ 5 5 લિટર દૂધ કિંમત:- 95000
...વધુ વાંચો
Kapil Sindhal
બે ભેંસ વેચવાની છે
બેય મા બેયટાઈમ 3.3 લીટર દૂધ છે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ખડેલી વેચવાની છે
પેલુ વેતર વ્યાસે વીશ દીની વાર છે
...વધુ વાંચો
Nebha Bhai Chavada
ભેંશ વેચવાની છે
બીજુ વેતર વયાણલ છે ચાર દિવસ થયા દુધ છ લીટર
...વધુ વાંચો
Arjan Bhai Chavda
ખળેલી વેચવાની છે
ત્રણ વરસ ની છે સારા વેલાની ખડેલી છે લેવાની ગણતરી હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
Harsukh Bhatu
ભેંસ વેચવાની છે
બીજુ વેતર છે ગાભણ છે
...વધુ વાંચો
Rijvan Jikani
જાફરાબાદી ખરેલી
પાંચ મહિનાની વી આઈ ગેલી સવારે 5 l સાંજે 5 l દૂધ ત્રણ મહિનાની ગાભણી લંબાયો છે સારી દવા માં એકદમ સોજી 9537127764 બીજું બેતર છે લેવી હોય તો ફોન કરજો કે ફોટો કે વિડીયો મોકલવામાં નહીં આવે
...વધુ વાંચો
Deva Bhai Bala Bhai Kodiyatar
ખડેલી વેચવા ની છે
ખડેલિ વેચવાની છે . 3 વરસ ની છે સારાવેલા ની છે . લંબાઇ વળી છે .ગામ. માંથાસુરિયા નર્વાઈ સારી
...વધુ વાંચો
Karmdeep Kumar Dodiya
પાડી વેચવા ની છે
જાફરાબાદી પાડી વેચવા ની છે.સારી ઓલાદ ની છે. ફોટા કે વિડિયો મોકલવામાં નહીં આવે. રૂબરૂ મુલાકાત લેવી.
...વધુ વાંચો
Chetan Shamala
ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર આઠ દસ દિવસ ની કાચી છે.ઉચાઇ લંબાઈ પુરી બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
ઈલેક્ટ્રોનિક કુટી વેચવાની છે
બેટરી નવી છે
...વધુ વાંચો
અરજન કોડિયાતર
ભેસ વેચવા ની
ભેસ વેચવા ની નિચે પાડો લોહી ફુલ.....વજન પુરો....તરીયુ બોવ સારુ આવ આચર ચોખા તન દિવસ ની વિયાણેલી છે ............... આપણે વેપાર કરી છીએ.....
...વધુ વાંચો
Dhaval Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવા ની છે વેતર 3 દૂધ 12 લીટર
...વધુ વાંચો
Divyesh Parmar
બેલા લેવા માટે સંપર્ક કરો.
સારી કોલેટીના બેલા લેવા માટે સંપર્ક કરો. નામ જે.વી. ગઢવી મો.6354702532 તા.વાંકાનેર જી.મોરબી
...વધુ વાંચો
Karu Gadhavi
ભેંસ વેચવાની છે
૩ જુ વેતર ૨૭ દીવસ ની વ્યાણેલ ૫ ૫ લીટર દૂધ ગયા વેતર માં ૭ લીટર દૂધ ઇ
...વધુ વાંચો
Milan Sindhal
ખડેલુ દેવાનુ છે જાફરાબાદી
કાળો કલર 3 વરસ નુ સાવ સોજૂ
...વધુ વાંચો
Jagdish Sadiya
સૌરાષ્ટ્ર - કચ્છ ભૂગર્ભ જળ સંશોધન
શું આપ ખેડુત છો ? શું આપ પાણીની શોધમાં છો ? ➡️ શું તમારે જાણવું છે કે તમારા ખેતરમાં સારું પાણી ક્યાં છે ? ➡️ શું તમે ખેતર કે ફેકટરીમાં તેમજ પ્લોટ વિસ્તારમાં ક્યાં સ્થાને સારું પાણી છે તે જોવા માંગો છો ? ➡️ ઉપરોક્ત આપેલ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે નીચે આપેલ મોબઈલ નંબર પર સંપર્ક કરો. સંપર્ક : ગૌરવભાઈ ( મોરબી) - ૬૩૫૫૪૭૫૨૭૬
...વધુ વાંચો
Gavrav Patel
વેસવાનીછે
ભૈસવેસવાનીછેસસલીટરદુધછેવીસદીવસનીવીયાણેલછે
...વધુ વાંચો
Kana Dangar
ભેંશ. પેલુ. દુધ5. 5
વિશે. પાડો.
...વધુ વાંચો
Chintan Kher
નીરણ તથા મગોઠું
નીરણ લેવા માટે કોલ કરો. બાલુભાઈ ..મો 6353803136
...વધુ વાંચો
બાલુ Chavda
ખણેલું વેચવાનુ છે
બે વર્ષ નુ હે
...વધુ વાંચો
Bharat Karena
ભેસ વેચવાની છે
બીજા વેતરમાં પંદર દિવસની વિયાણેલ પાસ લિટર દૂધ
...વધુ વાંચો
જગદિશ ભાઈ સિસોદિયા
પાડોવેસવાનોછે
ફુટીગયોછે.બેદાતેછે.ફુલજબાબદારીથીઆપવાનોછે.મો9510547287
...વધુ વાંચો
Laka Kodiyatar
4 ખડેલી વેચવા ની છે
એક 8 મયના 2 ને 5 મયનાં એક ને 10 મો મયનો બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
પ્રકાશ કનારા
ભેંસ
બીજું વેતર વ્યાસે ઊંચાઈ લંબાઈ પૂરી સાડા સાત લીટર દૂધ દસ દિવસની કાચી ફોટા વિડીયો મોકલવામાં નહીં આવે રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
Pravin Bariya
જાફરાબાદી ભેંસે ઊંચાઈ લંબાઈ પૂરી
વેતર ત્રીજો દોઢ મહિનાની વિયાણા
...વધુ વાંચો
Ranjit Odedara
4 વેતર
વધારે માહિતી માટે સંપર્ક કરવો
...વધુ વાંચો
Maldebhai Vasra
1.5 વર્ષ ની પાડી વેચવાની સે
1.5 વર્ષ ની પાડી વેચવાની સે
...વધુ વાંચો
Vala Chetan
ઓરીજનલ જાફરાબાદી ખડાઈ વેચવાની છે
ઓરીજનલ જાફરાબાદી ખડાઈ વેચવાની છે પેલું વેતર છે 2 મહિના દીવસ ની વિયાણેલ છે નીચે પાડી છે 4+4.. લીટર દૂધ હાજર મા આવે છે દોવા માં પણ સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુંદરણ ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું સારી વસ્તું ભેંસ ની કીમત:-80000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
pado vechavano chhe
pado vechavano chhe
...વધુ વાંચો
Karan Odedara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ