જાફરાબાદી ભેંસ ફુલ્લજવાબદારી વારી
જાફરાબાદી ભેંસ આજરોજ પાંચમુ વેતર વ્યાણેલછે
10 લિટર ટંક એકનુ દિવસનુ 20 લિટરથી વધારે દૂધ આપેછે દોવરાવી જાવાની છૂટ
લંબાઈ ઉચાય પુરી
દોવામા સાવ સોજી
ખાવામા એક દમ ભાવઠી
વ્યાજમમા કોઈ તકલીફ પડેલનથી
...વધુ વાંચો
Jayesh Chhaiya