ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે
તમામ જવાબદારી બધી....એક વાવણી કરી છે
હવે બીજી થાસે.. બધે માં ચાલુ......સાતી માં ચાલુ રપટા માં ચાલુ ગાડા મા ચાલુ છે...બધે માં હાકેલા છે...
કિંમત 22 હજાર છે ફેરફાર થય જાસે.....
...વધુ વાંચો
ભોજા ચારણ