• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
EICHAR 380
EICHAR 380
EICHAR 380
EICHAR 380
EICHAR 380
EICHAR 380
  • Ranjit Vala

  • May 16 '25 10:48 AM

EICHAR 380

  • Ranjit Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

EICHAR 380.. મોડેલ 2006-07.. બુક કાગળિયા કમપ્લેટ.. નવી બેટરી, વાયરીંગ કમલેટ, ટાયર 40 ટકા, હાઇડ્રોલિક કમલેટ છે.. ટ્રેકટર મા કંઈ જાત નો ફોલ્ટ નથી એક દમ ગુડ કન્ડીશન માં છે .. સાટામાં લોડર કે ડબલ કલેજ નું ટ્રેકટર ચાલે.. પ્રભાત નું ગાડું વેચવાનું છે.. મોડેલ 2011-12 કિંમત 190000 સિંગલફારકો ચિત્રોડા નું ગાડું વેચવાનું છે.. મોડેલ 2016-17 કિંમત 190000 ડબલફાર્કો.. વૈભવ ર્થેશર પણ વેચવાનું છે.. 2024 માં લીધેલું છે 40 કલાક હાલેલું...


₹ 210000

સ્થળ : પડાપાદર,ગીરગઢડા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.