વીરાભાઈ કોડીયાતર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ગાભણ છે પાંચ મહિના દૂધ ચાર ચાર લીટર આપે છે ચેક કરાવીને લેવાની છૂટ બધી જવાબદારી થી વેચવાની છે સાટા પણ કરવાના છે સાટામાં ભેસ ચાલે ખડેલું હાલે