મયુર ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય ને બીજુ વેતર છે બેને નીચે વાછરડી છે એક ગાયમાં છ લીટર અને એક ગાયમાં સાત લીટર દૂધ આવે છે બે ગાય વિયાણી એને દસ દિવસ થયા છે બેય ગાય બહુ સારી છે જે કોઈને લેવી હોય તે ફોન કરજો કિંમત આપેલ છે 1,40,000 ઓકે