આઇસર 368 રિકાર્ડો એન્જિન
મોડલ 13/01
આઇસર 368 રિકાર્ડો એન્જિન
મોડલ 13/01/2015 મેન્યુફેક્ચર 2013
આખું ટ્રેક્ટર ઓરીજનલ છે
બેટરી છત્રી નવી ગેર હાઇડ્રોલિક પાવર ફુલ ટ્રેક્ટર માં ક્યાંય પણ છડો નથી
પાર્સિંગ ચાલુ 2030 સુધી
એન્જિન પાવરફુલ 40 HP
ટ્રેક્ટર પાવરફુલ
આગળના ટાયર 75% MRF
પાછળ ટાયર નવા 100% MRF
કિંમત 295000
મો 99096 51766
મો 96385 65587
...વધુ વાંચો
રવિરાજભાઇ વાળા