ગાય વેચવાની છે
4 વેતર 5 મહિના ની ગાભણ અત્યારે દોવા નથી દેતી સારી સાસવે સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ જોયા પછી કીમત ફેરફાર થય જાહે વીયાય ત્યારે
5 લિટર દૂધ ( કુંભારિયા ) પ્રાચી પીપળા
...વધુ વાંચો
નિલેશ મકવાણા