• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
sell
sell
sell
sell
sell
sell
  • Harvijaysinh Gohil

  • Apr 16 '24 05:56 PM

sell

  • Harvijaysinh Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આ ત્રણ માંથી બે વાચડા વેચવાના છે 👉 11 લીટર દૂધ વાળી ગાય નો વાચડો એક ટાઈમ નું 👉 9 લીટર દૂધ વાળી ગાય નો વાચડો એક ટાઈમ નું 👉 7 લીટર દૂધ વાળી ગાય નો વાચડો એક ટાઈમ નું ( પેલા વેતર નું દુધ બીજી વાર વિયાવાની હજી વાર છે ) એક વાચડો અમારે ધણખૂટ કરવા માટે ઘરે રાખવાનો છે જેને પ્રુફ જોતા હોય એને પ્રુફ પણ મલી જાસે વાચડાની બધી માહિતી ફોટામાં દિધી છે એક વાચડો ચાલું થઈ ગયો છે જેને લેવાની ઈચ્છા હોય ઈ ફોન કે મેસેજ કરજો બાકી મારે વાચડી લેવી છે ગાય લેવી છે ઈ ફોન કે મેસેજ નો કરતા મારે જે દેવાના છે એના ફોટા મુક્યા છે ઈ સિવાય ની વાત નઈ


સ્થળ : આણંદપુર,ગારીયાધાર,ભાવનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.