દાવ પાડો લેવા નો છે
કીમત ને વીડીયો ગામ લખી ને મોકલો જો ભાવ ને પાડો ઠીક લાગસે તો લેસૂ અને કોય સારા ઠાલા ખડેલા હોય તો પન લેશૂ અને બીજૂ કે કોય,ને ગાભ ના ખડેલા લેવા હોય તો આપડી આગર છે અને તીરજૂ ખાસ ખોટી સડી ના કરતા એક તો બોલવા મા તકલીફ છે બાકી ટાયમ તો ફૂલ છે ખોટા માનસ ને ખોટો જવાબ ને સાચા માનસ જોડે સાચી વાત કરવા નો લેવા હોય તો ગાભ વારા ખડેલા મોરે મોરો આવા દીયો મજા આવસે બાકી વીડીયો ને ફોટા નૂ આગરહ ઓછૂ રાખો બધે ને મજા આવસે લેવા વારે ને દેવા વારા ને
...વધુ વાંચો
Jesa Shihora