Rambhai Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે બીજુ વેતર વ્યાણેલ છે લંબાઈ-ઉંચાઈ પુરી છે પારુ મા પાડો છે બે દિવસ ની વ્યાણેલ છે સાવ સોજી છે ગરમી-આશર ની ફુલ જવાબદારી સાથે આપવાની છે દુધ 6-7 લિટર છે