Ram Sidhal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ બે કુતરા કોઈ ને પણ જોતા હોય તો સાચવવા કે પારવા આપવાના છે જેને જોતા હોય તે રૂબરૂ આવી લઈ જાય ફોન કરવા નહીં ખાલી whatsapp મેસેજ કરવો બીજા ફોટા કે વિડિયો મોકલવામાં નહીં આવે બ્લેક કલર માં જે ઓરીજનલ જર્મન શેફર્ડ નથી