અળસીયાનું ખાતર
* પ્યોર દેશી ગાયના ગોબરમાંથી અળસીયાનું ખાતર બનાવેલ છે.
* જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનને પોચી અને ભરભરી બનાવે છે.
* જમીનમાં કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો જાળવવામાં મદદરૂપ થાય છે.
* વર્મી કમ્પોસ્ટ ખાતર વાપરવાથી જમીનમાં અળસીયા ઉત્પાદન થાય છે અને પાકના ઉત્પાદનમાં વધારો થાય.
*શાકભાજી, બાગાયતી, કઠોળ, તેલીબિયા, ઘવ, કપાસ, શેરડી, રોપા ઉછેરવા (તમામ પ્રકારના) છોડ ઉગે ત્યારથી પાકી જાય ત્યાં સુધી છોડની જરૂરિયાત મુજબ છોડને પોષણ મળતું રહે છે.
* ખેતર અથવા કિચન ગાર્ડન માટે ૪૦ કિલો પેકિંગમાં ઉપલબ્ધ રહેશે.
...વધુ વાંચો
Prakash Pampaniya