Sakil Chorvada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે
ચોથું વેતર નીચે પાડી છે
20 દિવસની વીણેલી છે
એક ટાઈમ નું 9 10 લીટર દૂધ છે
ફુલ જવાબદારીથી આપવાની છે
ગામ સેમરવાવ દેવડી
તાલુકો તાલાળા
જિલ્લો ગીર સોમનાથ