Udaybhai Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ પાંચ ગાયુ વેચવાની છે ચાર વીયાણેલ છે એક ચાર દિવસ ની વીયાણેલ છે એક દસ દિવસ ની વીયાણેલ છે બે વીસ દિવસ ની વીયાણેલ છે એક ગાભણી છે પંદર દિવસ ની વીયાવાને વાર છે