કરશન Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ 3 વેતરની વેચવાની છે
દુધ હાલમાં 4.5 5 આજુબાજુ છે
6 દિ ની વિયાગલ છે પાડી નીચે
3 આચર છે
ભેંસ ની ઊંચાઈ લંબાઈ પુરી છે
આગળ જાતા 7 લીટર દૂધ આપે એમ છે
કિંમત 75000