balad vechva no chhe
બળદ વેચવા નો છે
ટોટલ જવાબદારી મારવા બેસવા ની કોઈ પણ છોડી લિયે સાવ સોજો
જોડી નો બળદ મરી ગયો એટલે વેચવા નો છે
ડાબી બાજુએ ચાલે છે
૩ધર ચાલેલો છે
ફૂલ જવાબદારી
ખેડૂત નેજ આપવા નો છે એટલે કોઈ ખોટા ફોન નો કરે
કિંમત માટે ફોન નો કરવો લખેલ છે એમાં થોડું માન રેસે
સાટા માં પાડી,ગીર હોડકી ,વસેરો ઘોડો ચાલે
...વધુ વાંચો
Ajay Karangiya