• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બધાં 6 ઢોર ( ગા...
બધાં 6 ઢોર ( ગા...
બધાં 6 ઢોર ( ગા...
બધાં 6 ઢોર ( ગા...
બધાં 6 ઢોર ( ગા...
બધાં 6 ઢોર ( ગા...
  • Vishal Kamliya

  • Mar 15 '25 06:05 PM

બધાં 6 ઢોર ( ગાય અને ભેંસ) વ

  • Vishal Kamliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બધાં 6 ઢોર ( ગાય અને ભેંસ) વેચવાનું છે. 1. ભેંસ બીજું વેતર 3 મહિનાનું વાવેલું 4.5 લિટર 4 દૂધ એક ટાઈમ નું 2. ચાર વર્ષે નું ખડેલું 2 મહિના ગાભણ 3. 1.5 વર્ષે નો hf ક્રોસ ગાય બીજા વેતર માં 10 લિટર દૂધ 1 ટાઈમ નું અત્યારે ગાભણ 2 મહિના 4. ગીર ગાય 3 મહિના ગાભણ અને હજુ દોવા દેય છે 2 ટાઈમ 1 લિટર 5. પ્યૉર Hf ગાય 2 મહિના ગાભણ એકદમ સોજી અને જવાબદારી વાળું 6. એક કાંકરેજ ગાયની ઓડકી ગાભણ 1 મહિનાનું સાથે સિમેન્ટ બ્લોક અને પતરા અને બધું જ તબેલો આપી દેવાનું છે.


₹ 600000

સ્થળ : પીપળવા,સુત્રાપાડા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.