Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીર ગાય
Bharatsinh Chudasama
Mar 15 '25 11:20 AM
ગીર ગાય
Bharatsinh Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય
₹ 74000
સ્થળ : રુદલપુર,માંગરોળ,જુનાગઢ
View All
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે 6 લીટર દૂધ બીજું વેતર.
...વધુ વાંચો
Jayraj Sarsaniya
જરસી વસડી વેચવાની છે
જરસી
...વધુ વાંચો
Jaydip Kalotra
ગાય વેચવાની છે
વેતર ત્રીજો ગાભણ છે ચાર પાંચ દિવસની કાચી પાંચ છ લીટર દૂધ આપતી આગલા વેતનમાં કિંમતમાં જોયા પછી ફેરફાર થાય રૂબરૂ ફોન કરો
...વધુ વાંચો
Ravindra Rathod
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે સાત સાડા સાત લીટર દૂધ હાજર છે 58000 કિંમત ફોન નંબર 9904943780
...વધુ વાંચો
Ahvin Parmar
વેચવાની છે
દુધ 2 લિટર છે
...વધુ વાંચો
Bijesh Maru
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે 3વેતર વિહાહે 20 કાચી છે આગલા વેતરે 7.5લીટર દુઘ હતું ડોજ મુકાવેલો છે કિંમત જોઈ ને કોલ કરવો લેવી હોય તોજ કોલ કરવો
...વધુ વાંચો
Ayudh Kakadiya
મફત દેવાની ગાય દોઢ લિટર દૂધ
દોઢ મહિના ની ગાભણી
...વધુ વાંચો
Raj Muchhar
ગાય ગીર ક્રોશ સે વાસડી ગીર સે
ગાય ગીર ક્રોશ સે વાસડી ગીર સે ગાય નું એક ટાયમૂ, 9 લીટર દૂધ સે 37,નંબર નૂ બીજદાન કરલ સે બેય 1,5 ઘાભણ સે સાવ સોજીસે
...વધુ વાંચો
Meraman Varu
પેલું વેતર 1 મયનાની વાર
1 વેતર એક મયનાની વાર સે વિહાવાની સારી સાવ સોજી
...વધુ વાંચો
ભરતભાઈ નોઘનવદર ડેરૈયા
ગાય વેચવાની છે
ચોથુ વેતર વ્યાસે 15 દિવસની વાર
...વધુ વાંચો
Prakash Ahir
આગાયવેસવાનીસે
3.જૂ.વેતર.સે.2.દીવસ.ની.વણેલી.સે.દૂઘ.7.5
...વધુ વાંચો
લખન રબારી ગરચર
ગાય વેસવી ઘાભણી છે
ગાય વેસવી ઘાભણી છે 15 દીવસ ની વાર છે સાવ સોજી છે જવાબ દારી થી દેવાની છે બધી ગેરંટી વેય તયે 7 લીટર દૂધ આપે આ નંબર પર ફોન કરવો 9664571378
...વધુ વાંચો
જીગર રબારી
sf cross
2 ગાય પેલું વેતર કિંમત 80,000 રૂપિયા દૂધ પાંચ પાંચ
...વધુ વાંચો
Jatin Zala
મગનભાઈ
ગાય 7લીટરદુધ
...વધુ વાંચો
મગનભાઈ સાપરા
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે બીજુ વેતર છે ત્રણ આચરી છે બે દિવસ ની વીયાયગછે ની ચે વાછળી છે ત્રણ થી ચાર લીટર દૂધ આપે છે એક ટાઈમ નુ લેવી હોય તો રૂબરૂ આવી જાવ ગાય બોવ સારી છે કાબરી છે અલગ થી છાણીયું ખાતર વેચવા નુ છે ખાતર જા જુ છે ઢગલો છે
...વધુ વાંચો
Arvind Bhai Babariya
લિલડી ગીર પેલૂ વેતર
બેય ટામ 5. 5 લિટર દુધ નિચે લિલડી વાછડી 15 દિવસ નિ વયાણેલી સાવ સોજી
...વધુ વાંચો
Dilip Jani
gay
aje viyani
...વધુ વાંચો
Bhargav Nandaniya
વેચવા ની છે
4.5 5 લિટર દૂધ છે 2 મહિના 10 દિવસ નો ગાભ છે
...વધુ વાંચો
Krish Vamrotiya
jarsi gay vechavani se
jarsi gay vechavani se 3 ju vetar vyase 20 divas ni var se 12 liter dudh hatu agala vetar ma
...વધુ વાંચો
Vishal L Lavadiya
ગાય વેચવાની છે
vechvani se mobile number 6352112805
...વધુ વાંચો
Sharad Rathod
દેશી ગાય વેશવાની છે.
વયાવવામાં 6 દિવશ ની વાર. 3 વેતર. 8 લીટર દૂધ. g. p leva.... 9426993247
...વધુ વાંચો
Rasila Leva
જરશી ગાય વેચવાની છે
10 દિવસ ની કાચી 3 વેતર ગાભણી આગલા વેતરમાં 7 લીટર દૂધ હતું જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
કિશન જોગવા
સફેદ વાછડી
3 વરસ નિ સે કિંમત માં થોડુ ઘણુ માન રેસે
...વધુ વાંચો
Sanjay Rathod
ગાય વેશવાનીછે
ધાભડીછેભાઈ આડમનાથયાજવાદારીઆપી
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
hf ગાય વેચવાની છે.
8 મો મહિનો ગાભણ છે અને 3જુ વેતર છે. કોઈ પણ જાત નો ફોલ્ટ નથી.
...વધુ વાંચો
Rahul Barad
ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ચાર દિવસની વીયાલ છે હેઠે વાચડો છે બે ટાઈમ સાત સાત લીટર દૂધ છે આગલા વે 11 12 લીટર દૂધ હતું દોવામાં સાવ હોજે કિંમત 75,000
...વધુ વાંચો
મુકેશભાઈ મુઘવા
ગાય વેચવાની
બીજુ વેતર 2દિવસ ની વિયાણલ નીચે વાછડો દુધ 8લીટર કિમત 45000
...વધુ વાંચો
Deep Patel
વજુ ભાઈ 9081938862
ગાય વેચવાની છે આઠ મો મહિનો સાલે સાવ સોજી
...વધુ વાંચો
ધાના લાલકા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર વેણી છે હેઠે વાછરડો છે ચાર દિવસની વીણેલી છે એક ટાઈમ નું દૂધ છ લીટર આવે દોવામાં સોજી છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગીર ગાય વેચવાની છે
બીજું વેટર વ્યાયામ છે એક બે દિવસમાં પેલા વેતરમાં ચાર લીટર દૂધ હતું સાવ શોધી લેવાની હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
ભરતભાઈ આહીર
ગીર ગાય વેશવાની છે
ગીર ગાય વેશવાની છે ત્રીજું વેતર 7.5 મહિના ગાભણ માણસો નથી એટલે વેશવી ફુલ જવાબદારી 7 લિટર દૂધ છે.
...વધુ વાંચો
Pradip Barad
વાછડી
7 મહીના ની9726627112
...વધુ વાંચો
Ram Bhai Ratiya
ગાય વેચવા ની સે
11 12 લીટર દૂધ 3 થી 4 દિવસ માં યાસે ફૂલ જવાબદારી den mark nu bijadan se ઉચય map ma se લબાય full se sav soji
...વધુ વાંચો
Ahir Bhola
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે બીજું વેધર વીહા છે દૂધ છ લીટર
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
ગાય વેસવાની છે
વેતર 3 દૂધ 5.5 ઉ આસર ગરમી ની બધીજ જવાબદારી થી દેવાની છે 25 દિવસ ની કાશી
...વધુ વાંચો
Govind Khodbhaya
ગાય વેચવાની છે
પાંચ દિવસની વિયાણેલી છે વાછડી ધાવતા ચાર લિટર દૂધ આવે છે
...વધુ વાંચો
જગદીશ ઠુગા
પેલું વેતર 4લીટર દૂધ
બે મહિનાની વિયાણા નિસ્ય કાંઇ છે નહીં
...વધુ વાંચો
કિશન મકવાણા
ગાય વેસવાની છે
ગાભરી છે ૮ ૫ મયનો ગાભ છે સેક કરવાની સુટ
...વધુ વાંચો
Hiren Shamla
ગાય વેચવાની સે
બધી જવાબદારીથી દેવાની ગયા વેતર નવ નવ લીટર દુધ હતુ પેટ આચરની બધી જવાબદારી
...વધુ વાંચો
મનીષ નંદાણીયા
ગાય વેચવાની છે
4 વેતર 6.5 મહિના ની ગાભણ અત્યારે દોવા નથી દેતી સારી સાસવે સુખી રાખે એનેજ આપવાની છે ગાય મા કાય ફોલ્ટ નથી જવાબદારી સાથે આપવાની છે રૂબરૂ જોયા પછી કીમત ફેરફાર થય જાહે વીયાય ત્યારે 5 લિટર દૂધ ( કુંભારિયા ) પ્રાચી પીપળા
...વધુ વાંચો
નિલેશ મકવાણા
ગીર ખુટ વેચવાનો છે
1 વર્ષ નો છે માનું દુધ 8લીટર છે એક ટાઈમનુ
...વધુ વાંચો
Ram Odedra
4 vetar 10 divas baki 6 vyavana
22000
...વધુ વાંચો
Bharat Limbasiya
અજય રાજા
ગાય વેસ્વા ની છે ત્રણ મહિના થયા વિયાની ૪લીટર દૂધ એક ટાઇમ પંદર દિવસ પહેલા બીજદાન કરાવેલું છે મોબાઈલ નં ૯૯૭૯૪૪૧૬૫૧
...વધુ વાંચો
Ajay Bhutiya
ઓડકી
ઓડકી વેચવા ની છે નોરમલ ગરમી બતાવે છે ખાલી છે
...વધુ વાંચો
Varsur Bhavin
ખુટં વેચવાનો છે
કિંમત 20 હજાર
...વધુ વાંચો
Vishal Karena
દેશી ગાય વેચવાની છે
બીજું વેતર ગાય છે ચાર પાંચ દિવસની કાચી છે આગલા વેધર માં પાંચ લીટર દૂધ હતું દોવામાં સાવ સોજી છે
...વધુ વાંચો
Soyab Mulla
hf
3 વર્ષ ની સે બીજદાન કરાવેલું સે
...વધુ વાંચો
Vijaysinh Mori
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ