ટોપલી ખડાઈ વેચવાની છે
પેલુ વેતર છે
પાડી ઉપર દોવા દેઈ છે
શાળા પાંચ લીટર દૂધ છે
છ દાતે છે હજી
ઊચાઈ લંબાઈ પુરી છે
બે મહિના ની વાયગલ છે
કિંમત ૯૫૦૦૦
કિંમત મા જાજો ફેરફાર નય થાઈ
ખોટી અણી કાધવી નય
ગામ=મુળ માધવપુર ઘેડ
તાલુકો=પોરબંદર
જિલ્લો=પોરબંદર
...વધુ વાંચો
રામ ભાઈ કરગટિયા