હર્ષ અદોદરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માત્ર ત્રણ ની ફુવારા ની લાઈન છે અદલા બદલી સાથે આપવાની છે સામે અઢી ની લાઈન લેવાની છે જૈન કંપની હોય તો વધારે સારું નહીંતર ગમે તે કંપની ચાલે સાથે ત્રણ ની પીવીસી લાઈન માં ચળે તેવું આંટા વાડુ બટકું અને તેની ઉપર ચળે તેવું ત્રણ નું વાકિયુ સાથે તે બે વસ્તુ લેવાની છે