• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જમીન વેચી દેવાન...
જમીન વેચી દેવાન...
જમીન વેચી દેવાન...
જમીન વેચી દેવાન...
  • Sandip Pampaniya

  • Dec 14 '24 08:41 PM

જમીન વેચી દેવાની 9909741750

  • Sandip Pampaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

prime location ફોટો મા પુરી details છે


₹ 14

સ્થળ : પ્રાંસલી,સુત્રાપાડા,ગીર સોમનાથ

જમીન વેચવાની છે દેગામ
પોરબંદર મહાનગપાલિકા માં સમાવેશ થયેલા ગામ દેગામ માં જમીન વેચવાની છે પોરબંદર સીટી થી માત્ર 8 કિમિ દૂર હાઇવે થી માત્ર ૧ કિમિ અંદર ગામ માંથી આવતા રાજ રસ્તા નાં કાઠે જ છે ૪ વીઘા ને ૫ ગુઠા જમીન છે સગવડ માં કૂવો છે કૂવા માં પાણી સારું છે ને મીઠું છે જમીન પણ ખુબ ઉપજાઉ છે ગમે તે મોલ થાય બકાલું થાય રેહવા તથા ફાર્મ હાઉસ બનાવવા માટે સાંત લોકેશન છે કૂવા માં ૬ આડા દાર પણ કરાવેલ છે ૪ વીઘા ને ૫ ગુઠા જમીન ની ઉધડી કિંમત ૬૦ લાખ માં નોર્મલ બેઠક થસે અને ઓનલિ રોકડા રૂપિયા માં જ દેવાની છે તાત્કાલિક બીજે જમીન લેવાની હોવાથી વેચવાની છે ગરજાવ નથી તો ખોટા ટાઈમ પાસ અને ખોટી માંગણીઓ કરવા વારા કોન્ટેક્ટ નાં કરે મહેરબાની કરી ને
...વધુ વાંચો
Raj Maher
ખેતી ની જામીન વેસવાની છે
4 રિસોર્ટ અઢી અઢી વઘા ના ફૂલ સુવિધા વિસાવદર રોડ ની નજીક એક ની કિંમત 90 લખ બગીસો બધા જડ જોવા મળશે 21 વીઘા ફૂલ પાણી આપડી જવાબદારી વરું પાણી 21 વિધાનો બગિસો 1700કલમ 30 કલમ વિદેશી 100નર્યલ 500લીબુડી 1500જમ્બ્રુકડી તાર ફેંસિંગ જારી 3 બોર ફૂલ પાણી 2 મકાન સંદસ બાથરૂમ ફાયરિંગ ગામ જમૂડી રોડ થિ બીજું ખેતર રોડ ટસ એક 18 વીઘા ફૂલ પાણી 20 આંબાની કલમ બે માળનું મકાન પિયાવા ગીર ફૂલ લોકેશન એક 31 વીઘા ફૂલ પાણી બગીશો જમુડી રામપરા રોડ ની વસે એક બીજી 12 વીઘા પિયવા ગીર એક બીજી 6 વીઘા ફૂલ પાણી પીયાવાં એક 8 વીઘા સાસણ રોડ ટશ પિયવાં એક 5 વીઘા ગામ ની અંદર ફૂલ પાણી પિયાવાં એક 12 વીઘા ફૂલ લોકેશન ફૂલ પાણી હરિનગર એક 2.5 વીઘા રોડ ટસ પિયાવા એક 11.5 વીઘા ફૂલ પાણી ફૂલ લોકેશન પિયવા 7-5 વીઘા પિયવ ગીર 7 લાખ 7 વીઘા piyava ગીર 6.5લાખ એક બીજી 30 વીઘા ઇશ્વરિયા ગીર એક બોર 6.5 લાખ સદાસ લાખ મો 7567544918
...વધુ વાંચો
Rajnikant Dharmatiya
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 42 લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.