ભેસ વેચવાની છે...
સાજે સાત લિટર અને સવારે-છ લિટર દુધ આપે છે.....એક મહિના દિવસ ની વ્યાગર..... પારૂ મરી ગયું.... ખાણ ઉપર દોવા દેઈ છે.....આચર મા કોઈ જાત નો ફેરફાર નથી બધા મા દુધ સરખુ આવે.....વેતર -2.... લંબાઈ ઉચાઈ સારી છે..... કિમત મા થોડોક ફેરફાર થશે....
...વધુ વાંચો
Hira Bhai Rabari