ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે વિહાણી છે વિહાણી એને 9 થી 10 દિવસ થયા છે ત્રીજું વેતર વિહાણી છે પાંચ પાંચ આંચળ છે પાંચેય આંચળમાં દૂધ આવે છે અત્યારે હાલમાં 5:30 થી 6 લીટર દૂધ છે ઊંચાઈ લંબાઈ માં પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે.
...વધુ વાંચો
રાજુ વાઘેલા