Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંસ વેચવાની છે
Ajatbaei Mathasuriya
Sep 14 '24 05:05 PM
ભેંસ વેચવાની છે
Ajatbaei Mathasuriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંશ વેચવાની છે પહેલું વેતર વિહાણી હેઠ પાડો 12 દિવસ થયા વિહાણી દુધ 5 લીટર આપે પારુ ધરાવતા એક દમ સોજી
₹ 85000
સ્થળ : મેંદરડા,જુનાગઢ
View All
ભેંસ વેચવાની
ત્રીજા વેતનની ભેંસ વેચવાની ત્રણ ત્રણ લિટર દૂધ આવે બે ટાઈમ બે મહિના થયા ફરી ગઈ એને પારુ નથી ખાણ ઉપર ધોવા દ્યો ફોટા ફોન કે મેસેજ કરવા નહીં મહેરબાની કરીને જેને લેવી હોય એ જ ફોન કરે ટોટલી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફુલ નથી ભેંસમાં
...વધુ વાંચો
થોભણ ભારાઈ
, ભેંસ વેચવાની છે
વેતર 3 વિયાસે 12 દિવસ ની વારસે આગળ ના વેતર માં દૂધ 6 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે કિંમત 80000 એસી હજાર 3ભેસ વેચવાની છે
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા
hadappa so litre dudh
BRT Meena hadappa so litre dudh
...વધુ વાંચો
Ravi Chudhasma
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર દસ દિવસની વિયાણેલી છે નીચે પાડો ં
...વધુ વાંચો
સંજય ડાંગર
ભેસ વેચવાની છે
૮ મહિના 12તારીખે પુરા થઇ ગયા ૩ વેતર વિયાશે ભેસ સારી ૯૪૨૯૫૧૩૫૬૯
...વધુ વાંચો
Vahid Madakiya
ખડેલીલેવાનીછે
2 3 4વરસનીલેવાનીછે9825901693ફોટાનાખવા
...વધુ વાંચો
કપિલ સાકરીયા
આ ભેશ વેચવાની છે
2 વેતર વ્યાની નીચે પાડી 7 દિવસ થયા વ્યની પાડી ધાવતા 3 3.5 લીટર દૂધ કરેછે બધી જવાદારીઓ સાથે આપવાની છે
...વધુ વાંચો
Naran Bharvad
ભેંસ વેચવાની છે
બીજુ વતર વર્ણન છે કોઈને સાટુ કરવું હોય તો કરી આપશો ચાર લીટર દૂધ છે
...વધુ વાંચો
ગોકુલ ભેડા
વેચવાની છે
૩ મહીના નૉ ગાભ ચેક કરવાની છુટ
...વધુ વાંચો
જગદીસ પરમાર
pado vechava no chhe
6 date chhe. aa number ma call karva no 9722434700
...વધુ વાંચો
Paresh Gagiya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે બે વર્ષના છે
...વધુ વાંચો
Jesing Jadav
3 ju vetar
15 dini vyanal niche pado se paru upar dovadey
...વધુ વાંચો
Savdas Odedara
ભેશ
9727996022 ભેંશ વેચવા ની છે
...વધુ વાંચો
Natha D Muchhal
10 Divas nikaasi se 3 ju vetar
full javab Dari ti vechva ni che
...વધુ વાંચો
Pranjal Hun
ભેંસ વેચવાની છે
20દીવસ કાચી દુધ 6.5લીટર
...વધુ વાંચો
Hitesh Pithiya
ભેસ વેચવાની સે પંદર દિવસ કાસીસે
વેત પાસમુ દુધ ૮/750
...વધુ વાંચો
Dinesh Drangu
ભેંસ વેચવાની છે પાંચમુ વેતર્યા
આ વાસણની ચોખ્ખી ભેંસ છે પાંચમું વેક્ટર 7 લિટર દૂધ છે સાત દિવસની કાચી છે બહુ સારી
...વધુ વાંચો
Praveen Rathod
ખડેલી વેચાવ છે
અઢી વર્ષ ની છે
...વધુ વાંચો
Bhavin Tariya
દીનેશ ભાઇ રણસોડ ભાઇ સોરઠીયા
ખડીયૂ વેસવાની છે. 2. છે મો 9723014549
...વધુ વાંચો
દિનેશભાઈ સોરઠીયા
ચાર ચાર લીટર દૂધ છે
બે મહીના નીવાણલછે 7990688790
...વધુ વાંચો
Akbar Detha
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર બીજું 20 દીવસ ની કાસી પેટ આસરની જવાબદારી
...વધુ વાંચો
કાના બંધિયા
ભેંસ વેચવાની છે
ભેંસ 4.થુવેતરવયાસે.દસ.દિવસ.કાચી.છે
...વધુ વાંચો
લીલા ભાઇ ઓડેદરા
bhesh veshvani 3ju vetar
bhesh vesavani se dudh 3.5 Litar mahina divasni viyaneli dovama sav soji
...વધુ વાંચો
Vijay Rada
પેલુ વેતરસે
પાંચ પાંચ લીટરદુધસે છ આસરશે આઠ દીવસ ની વયાણેલસે
...વધુ વાંચો
Yuvraj Kathi
પારેટ ભેંસ ખડેલા લેવાના છે
પારેટ ભેસ ખડેલા હોય તો કેજો જી દેવભૂમિ દ્વારકા જી જામનગર જી પોરબંદર આટલામાં હોય તો જ ફોન કરજો અને આ નંબર પર ફોન કરવો 7041884922
...વધુ વાંચો
ચિરનજય ભાઈ વાઘેલા
ભેંશ વેચવા ની છે
ભેંશ વેચવા ની છે 9328560721
...વધુ વાંચો
સરમણ પીઠીયા
9313699098
વેતર,3,દુધ,3,લીટર,નીચે, પાડી
...વધુ વાંચો
AJIM Bloch
ટોપલી જાફરી પાડી વેચવાની છે
ઓરઝનલ ટોપલ જાફરી પાડી વેચવાની છે 2 વર્ષ નિ છે પારવા વારા નેજ આપવાની છે સારા વેલાની પાડી છે સુખી જગ્યાએ આપવાની છે કિંમત 20 હજાર ફિક્સ રુબરુ જોય જાવી WhatsApp 9537199748 call 9824236158
...વધુ વાંચો
Atul Parmar
પાડો
પાડો
...વધુ વાંચો
Vivek Jakhotra
ભૂકો
ભૂકો વેચવાનો છે 9023771639 30 vighano che
...વધુ વાંચો
Bela Jignesh
ગાય વેચવાની છે
ગાય સાવ સોજી છે
...વધુ વાંચો
નાથા હીરા મોરી
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર વ્યાસે 15 દિવસની કાસીસે બધી જવાબદારી થી વેચવાની છે પેલા વેતર માં પાંચ પાંચ લીટર દૂધ હતું આંખી માંહીતી વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
પરેશ પંપાણિયા
ભેંશ વેચવાની છે
5 5 લીટર દૂધ સવાર સાંજ એક મહિનાની વીયાનેલ નીચે પડો
...વધુ વાંચો
Divyash Kamariya
तीरी जावेतरमा भेस वेचवानी छे
पचीस दीवसनी वीयाणेल छ छ लीटर दूध पारू नथी खोटा फोके मेसेज नाकरता लेवीवोयतोज फोनकरजो
...વધુ વાંચો
Sadam Khira
ઈલેક્ટ્રોનિક કુટી વેચવાની છે
બેટરી નવી છે
...વધુ વાંચો
અરજન કોડિયાતર
ભેંશ વેચવાનિ છૈ
આચર ગરમિનિ જવાબદારી 2 વેતર વીયાશે આગલા વેતર માં 7લીટર દુધ હતુ
...વધુ વાંચો
હાજી ગુલમામંદ સાંધ
PADI
Adhi yersh
...વધુ વાંચો
Raju Chudasama
પાડો વેચવાનો છે
પાડો વેસવાનો સે 4વર્ષ નો સે
...વધુ વાંચો
દિલીપ ચૌહાણ
વાહ (બંબુ)
પાકલ વાહ 30થી40 ફુટ લંબાઇ
...વધુ વાંચો
જયેશભાઈ ચાવડા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર દૂધ ત્રણ ત્રણ લીટર આવે પારુ મરી ગયું છે
...વધુ વાંચો
દિલીપ લાખાણી
ભેંશ વેચવાની છે સાવ સોજી છે
દોઢ થી બે મહિના ની વયાણેલ છે નીચે પાડો છે 3.5 લીટર દૂધ છે એક આસર બંધ છે આ નંબર પર ફોન કરવો. 9712488318
...વધુ વાંચો
Sanjay Kagda
2 padiyu vesvani se bhai
2 varsaniyu se 25 hajar leva na se sela ne pela magni kra vagar ni
...વધુ વાંચો
સુભાષ કેશુ જાડેજા
પાડો .
પાડો વેચવા નો છે પેલા વાડા નો કિંમત 60000 ...
...વધુ વાંચો
Vipul Makwana
વેચવાની છે
2 જુ વેતર 5 લિટર દૂધ
...વધુ વાંચો
Milan Ahir
9664931481
ભેંસ વેચવાની છે મહિના દિવસ ની વાર છે ૩ છું વેતર વિયાસે
...વધુ વાંચો
Govindbhai Jogal
bhesh vesvani se 5 mu vetar
10 litar dudh se 10 15 di ni kashi se
...વધુ વાંચો
Sagar Parmar
ભેશ વેચવાની છે
ચોથુ વેતર દોઢ મહિના ની વિયાણેલ પાંચ લિટર દૂધ પાડી ઉપર દોવા દે
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
આ બે ભેંસ વેચવાની છે.
આ બે ભેંસ વેચવાની છે. એક ૯ -૧૦ દિવસ ની વ્યાણેલી. એક ૬-૭ દિવસ ની વ્યાણેલી. બેય માં ૫-૫ લિટર દૂધ આવે છે. પારૂ ઉપર દોવા દયે છે. બેય ની કિંમત એકલાખ એંશી હજાર.
...વધુ વાંચો
Shyam Dangar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ