કામનાથ ટ્રેક્ટર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રીલટેક 18hp મીની ટ્રેક્ટર નો સેટ દેવાનો છે મો ૯૯૦૯૧૯૫૧૨૧ ટ્રીલટેક 18મીની ટ્રેક્ટર દેવાનુછે 2022મોડલ સેટ સાથે એક હાથે હાકેલ 50 ફુટ ટેઈલર ફુલ હેવી રાપ નો પાટલો હેવી દાતી 7 ફારવા નો પાટલો .પાટલો માઢ પારા બંધણુ સુયા ભર ઉપાડવાના બળદ સાતીનો ચાપડો ભાવ ૩૧૦.૦૦૦૦ પૂરા ઉપર મુજબ નો આખો સેટ આપવા નો છે સેટ નવો જ છે