ચેતન ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે પેલું વેતર એક મહિનાની વિયાણેલી નીચે વાછરડો બે અઢી લીટર દૂધ ગાય સાવ નાનકડી સોજી અને શાંત ગાય માં તમામ જવાબદારી કિંમતમાં થોડો ફેરફાર થશે લેવી હોય એ જ ફોન કરે ફોટા ફોન કરવા નહીં ફોટા વિડીયો મોકલવામાં નહીં આવે