Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
વેચવા ની સે વાસડી
Gigabhai Odedara
Aug 14 '24 09:35 AM
વેચવા ની સે વાસડી
Gigabhai Odedara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
11 મહિના ની original gir
₹ 15000
સ્થળ : ગરેજ,પોરબંદર
View All
દેશિ ગાય વેચવા નિ છે
વિયાવામા 45 દિવશ નિ વાર છે દુધ સવાર સાંજ નુ 13/14 લિટર દુધ છે 3 વેતર વિયાશે એકદમ સોજી છે
...વધુ વાંચો
મહિપત સાવલિયા
એચએફ ગાય વેચવાની છે
પેલું વેતર પંદર દિવસની વાર ચાર દાતે છે એમની માનું દૂધ એક ટાઈમનું 12 લીટર દૂધ
...વધુ વાંચો
Manubhai Parmar
kapila levani che
pure kapila gay or vachadi levani che a number ma phota video moklva
...વધુ વાંચો
Khims Gadhavi
ગાભણી ગાય વેસવાની છે
અગીયાર ગાય વેસવાની છે
...વધુ વાંચો
Kishabhai Mori
વાછડો વેચવાનો છે
vasdo vechav che
...વધુ વાંચો
Hitesh Rabari
gir hodki & vashdi
mo÷9574287563 aakho tabelo aapvano che game to rubru aavjo
...વધુ વાંચો
Ramde Jadeja
ગાય વેચવાની છે
હોડકુ છે નવમો મહિનો ચાલુ છે... મો:-૯૯૭૪૨ ૭૬૮૫૪
...વધુ વાંચો
Aashish Zala
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 1.5 મહીના ની વીયાણેલી છે વાછડી છે દુધ = 6 થી 7 લીટર કીંમત= 45000 નંબર= 8866578154 2 ટાઈમ દોવરાવી લેવાની છુટ
...વધુ વાંચો
Ram Odedara
હોળકી વેચવાની છે
બે મહિનાગાભણ 10063 ડોજ મુકાવેલ છે
...વધુ વાંચો
Raju Varu
બીજું વેતર
10 દિની કાચી છે
...વધુ વાંચો
ધીરૂભાઇ પરમાર
ગાય વેચવાની છે
ગાય વેસવાનિ છે ચાર પાંચ દિવસમાં વિનાશે
...વધુ વાંચો
Sukhdevsinh Chudasma
ગાય વેચવાની છે
બે વોડકા અંડર છ છ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Dipak Chatrabhuj
ત્રણ ગાય વેચવાની છે
એક વિયા ગાય લા સે બે પાદર દિવસ કાસી એક ઓરિજના ગીર
...વધુ વાંચો
યશ ગાગીયા
બે વાસળી વેચવાની છે
એક દોઢ વરસની એક બે વર્ષની
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
એસેફ ગાય વેશવાની સે
25 દિવસ ની વ્યાય ગલ 7 લીટર દુધ 3 આસર
...વધુ વાંચો
Jaydip Kher
દેશી ગીર
૩જુ વે 1..2...દિવસ ની વાર 7 .......લીટર દૂધ બીજા વેતરનુ
...વધુ વાંચો
Parabat Sakariya
ગાય વેચવાની છે
વેતર 3 દુધ 8લીટર છે 8મૈનાધાભણછે કાંકરેજ કોસ ગાય છે 9978736944આમ ફોન કરવો
...વધુ વાંચો
Pancha Khambhla
ગાય વેચવાની છે
વેસવાની સે ૨. વેતર ૨ મહીના ની ન્યાય ગલ નિસે વાછડી ૬ ૬.૫ લિટર દૂધ બેય ટાઈમ લેવી હોય તો જ ફોન કરવો ફોટા વિડિયો મોકલ વામા નય આવે રૂબરૂ મુલાકાત લેવી
...વધુ વાંચો
Ram Ahir
ખુટ આપવા નો છે
ગીર ગાય નો 10084નંબર ના બીજદાન નો વાછડો 8મહીના નો આપવા નો છે.ગૈશાળા મા આપવા નો છે.
...વધુ વાંચો
Balu Dhingani
નંદનવન નેપિયર ઘાસ ફાર્મ
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya
આ ગાય વેચવાની છે કીંમત:૨૩૦૦૦
પેલું વેતર છે ૬-૯-૨૦૨૪ વિયાલ છે જોવા માટે ગામ: બાલાચડી મળશે તાલુકો: જોડિય જીલ્લો: જામનગર નંબર:૯૪૦૮૩૨૦૪૨૪
...વધુ વાંચો
Vaghela Giriraj Sinh
ગાય વેચવાની છે
પાંચ પાંચ લિટર દૂધ 9979676347
...વધુ વાંચો
Sagar Katara
ગાય વેચવાની છે
8 મહિના ગાભણ વેતર 2
...વધુ વાંચો
Varjagbhai Chatrodiya
ગાય વેચવાની છે
દૂધ 3 લીટર
...વધુ વાંચો
Dev Kumar ગોહીલ
ગાય વેચવાની છે
ગાય
...વધુ વાંચો
નાથા ગલા કોડીયાતર
Gir gay ni hodkiyu gir cow calf
15-18 vacchdiyu che addhi gabhni che ane 2.5 thi 3 vars ni badhyu che matha dith 21000 hajar badhyu ek hare aapvani che
...વધુ વાંચો
Vijay Ambaliya
ગાય વેચવાની છે
અમારે ગાય વેચવાની છે 9979676347
...વધુ વાંચો
લખમણ ભાઈ કરમટા
ઓરિજનલ ગીર ગાય ને વાછડી
ગાય વિયાની 10 મહિના થયા ,6 લીટર દૂધ કરે,નીચે કાબરી વાછડી, લિલડી ગાય ને વાછડિ બેય આપવાની છે, પાછી 1 મહિનો ગાભણી છે, ગાયલેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Bharatbhai Odedara
ગાય વેચવાની છે
કારી ધોરી 6 મયનો છે ગોરલી ને 5 મયનો છે
...વધુ વાંચો
Mukesh Polabhai
હોળકી વેચવાની છે
હોડકિ ૨.જુ વેતર વિયાહે પ. લિટર દુધ હતુ પેલા વેતરમા ૬.૭ ફેટઆવે ને ખુતઆવ સે આચરકંપલિટ કોય વાધોનથિ . ૨૦ દિ જેવુ કાઢસે સાવ સોજી. લેવિ હોય એજ ફોન મેસેજ કરે. ફો. ૯૩૨૮૪૮૨૧૪૩ કિમત. ૧૭ . હજાર કરી
...વધુ વાંચો
રવિરાજ સિંહ જાડેજા
એ સબ ક્રોસ વાસળી
એ સબ ક્રોસ વાસળી વેચવાની છે પાંચ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Bhikhu Vansh
hf hodaki
2 gadhan
...વધુ વાંચો
Pratapbhai Vanra
કપિલા વેચવાની છે.
ઓડકી વેચવાની છે. .
...વધુ વાંચો
Satish Zapadiya
હોળકી વેચવાની છે
વેચવાની છે પેલું વેતર
...વધુ વાંચો
ડાડુ સોચા
ગાય દેવાનિછે
સોન કપિલા ગાય દેવાનિછે ગાભણ છે સાવ સોજી કીમત 23 હજાર
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગાય વેચવાની છે
gay
...વધુ વાંચો
Hari Jadav
ગાય વેચવાની છે
લાલ.ગાય બીજું વેતર 7લીટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Bharat Sarvaiya
વાછડો વેચવાનો છે
પિતા નું નામ રાજ વેચનાર નુ નામ ભાવેશ કેશવાલા નંબર ૯૮૨૪૬૨૬૩૪૨
...વધુ વાંચો
Bhavesh Keshwala
લીલડી વાછડી વેચવાની છે
લીલડી વાછડી વેચવાની છે કીમત 20હજાર કીમત માં ફેરફાર થસે ફોટા કે વીડિયો માટે ફોન કરવો
...વધુ વાંચો
Mahesh Odedara
ગાય વેચવાની છે ત્રીજા વેતરછે
ગાય છે ગીર ગાય છે
...વધુ વાંચો
Archi Gojiya
હોળકી વેચવાની છે
હોડકી વેસવા ની સે 3 વર્ષ ની સે
...વધુ વાંચો
Vijay Vadhel
ગાય વેચવાની છે
ગાય દેવાની શે તાજી વીયાણેલી નીશે વાશડી દુધ ૪ લીટર ફુલ જવાબદારી વેતર ૩
...વધુ વાંચો
મહિપત બાપુ ધકેલ
ભેસ વેચવાની છે
6354116588
...વધુ વાંચો
Hakubhai Paraliya
જર્સી ગાય વેચવાની છે
ભૂરી ગાય પાંચ વેતર
...વધુ વાંચો
અભેસિગ ગોહિલ
ગાય વેચવાની છે
ગાય ત્રીજુ વેતર દૂધ 14 લીટર
...વધુ વાંચો
અશોક ભાઈ ધાડવી
વાછડી વેચવાની છે
8 મહીના ની છે. કરણ ની વાછડી છે.
...વધુ વાંચો
Mayur Odedara
પેલો વેતર હોડકી વેચવાની છે
પેલું વેધર ઓળખી વેચવાની છે દોવામાં વાયડી છે એટલે આપી દેવાની છે ચાર દિવસની વયા ગયેલ છે જો કોઈ ભાઈને લેવી તો જ ફોન કરો
...વધુ વાંચો
મનોજભાઈ યાદવ
જર્સી ગાય વેચવાની છે
પેલુ વેતર છે 5-7 દીવસ ની વાર વીહાવાને
...વધુ વાંચો
Arjun Chavda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ