Sathalpara Lalit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે વાણી એના પાસ મહીના થાય છે પારૂ મરી ગયું છે દોવામાં સાવ સોજી છે ખાણ મેકી ને દોવા છે હાલ દુધ પાસ લીટર છે સારો નથી એટલે વેચવાની છે સોજી ગમે તે વ્યક્તિ ને દોવા દે છે