રસિક રૂપાપરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગિરનાર - 4 મગફડી
16 ગુઠા ના વિઘામાં
ગતવર્ષે 1 વીઘા માં 33 મણ નો ઉતારો આવેલ
આંધ્રપ્રદેશ નું બિયારણ
વજન અને કોલેટી બહુ સારી છે
પાલો પણ સારો.થાય છે
મગફળીનું તેલ પણ સ્વાસ્થ્ય માટે સારું છે
તેલ નો ઉતારો પણ સારો