Chetan Shamala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવા ની છે. વેતર:-૨ ગાભણી છે. ૫ થી ૬ દિવસ ની વાર છે. દોવા માં સાવ સોજી છે. આગલા વેતર માં દૂધ:-૮ લીટર હતું. ઓરીજનલ ગીર ગાય છે. કિંમત:- નેવું હજાર રૂપિયા. લેવી હોય તો આ નંબર માં ફોન કરવો :- ૯૫૮૬૧ ૪૨૧૧૧