પીયોર કાંકરેજ ઘોડલાં વેચવાનાછે
શોખીન માણસના કામના છે
આહિર હાજાભાઈ જોગલ
ગામ ગોલણ શેરડી
તાલુકો જામ ખંભાળીયા
જીલો દેવભૂમિ દ્વારકામાં
ટુ કોપી કલર સફેદ ધોરાછે
દાંતે દુધીયા
ચાલુછે
કિંમત આવેતો વેચવાનાછે
ધોશરીયે ચાલુ છે
ઠાલા ફોરાં ચાલુ હાકિ લેવા
...વધુ વાંચો
હાજાભાઈ જોગલ