એક ખળેલી તથા એક હોળકી (લીલળી)
એક અઢી વર્ષ ની ખળેલી (સારા વેલાની) તથા એક હોળકી સવા બે વર્ષ ની લીલળી હોળકી... બેય આ વર્ષે ફરી જાય .....સાથે ખુબ સારી એક ગાય બીજા વેતર માં.... ફોટા કે વિડિયો મોકલવા માં નહીં આવે... લેવા ની હોય તો રૂબરૂ જોયા પછી કિંમત મા થોડોક ફેરફાર થય જશે
...વધુ વાંચો
Nagajan Vadar