• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • ઈકબાલ મકરાણી

  • Sep 13 '24 08:41 PM

બે ભેંસ વેચવાની છે

  • ઈકબાલ મકરાણી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ભેંસ વેચવાની છે વેતર પેલું ૫ મહિના ની વીયાણી નીચે પાડો ૪+૪ લીટર દૂધ લંબાઈ ઉસાય સારી એક ભેંસ વેતર ૩ જૂ. ૨૫ દિવસ ની વીયાણી નીચે પાડો ૬+૬ લીટર દૂધ. એક રસુલપરા જોવા મલછે ખડાય ભેંસ આંકોલવાડી જોવા મલછે..તા તાલાલા જી ગીર સોમનાથ મો ૭૨૬૫૮૭૫૮૬૪........૮૨૦૦૩૫૦૦૦૮ કીમત ૯૫૦૦૦ ્્્્્૫૫૦૦૦


સ્થળ : રસુલપરા,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.