Bharat Thakor ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મારે તબેલા કા ખેતી કામ રેવાનું છે...
ગાયો દોતા આવડે છે..
ખેતી બધો અનુભવ છે...
ટેક્ડર આવડે છે..
ખાવું પીવું અમારું હોય તો પગાર 18000
ને તમારૂ ખાવું પીવું હોય તો પગાર 15000
🙏ખાસ નોંધ જૂનાગઢ થી 30 થી 35 કીલો મીડર ની અદર
વાડી કે તબેલો હોય તોજ કોલ કે મેસેજ કરવો....🙏