2જોડી મજૂર ની જરૂરિયાત છે.
આબા ના નવા વાવેલા બગીચા મા 2જોડી ખેતીકામ ના અનુભવી મજુર ની જરૂરિયાત છે. તથા ઘવ વાવવા માટે ભાગે આપવા આપવાનુ છે. 24કલાક લાઈટ , અખુટ પાણી, રહેવાની સગવડ, 30 વીઘા . ગામ ચીભડા તાલુકો લોધિકા. મજુર નો પગાર 15000/- જોડી નો.
...વધુ વાંચો
Dilip Tanti