Dhaval Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ વેચવા ની છે બે ભેસો છે વિયાણેલી છે બંને વ્યાપારી નૈ ચાલે એવી બંને દૂધ વારી. ખુન વારી. પારૂ ઉપર દોવા નુ ભુરી ભેસો ફોટા માં એક ભેસ મેલેલ છે બીજી નો વિડિઓ તથા રૂબરૂ મુલાકાત કરો........છે 1..એક ની કિંમત..........એક લાખ ચાલીસ હજાર
2..બીજી ની કિંમત ........એક લાખ ત્રીસ હજાર