Mahetab Sama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે.
ત્રીજું વેતર વ્યાસે.
આગલા વેતર માં 6 , 6 લિટર દૂધ હતું .
આચર અને ગરમી ની ફૂલ જવાબ દારી .
ભેંસ બોવ સારી અને સોજી છે.
ફોટા વિડિયો માટે મેસેજ અથવા ફોન કરો
મો. 9913391763
કિંમત માં ફેર ફાર થાશે નય.
કીમત ફિક્સ રેસે.
લેવા વારા જ ફોન કરે