Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
બોટાદ
h.f ગાય વેચવાની છે
Kuldeepbhai Khachar
Jul 13 '25 08:19 AM
h.f ગાય વેચવાની છે
Kuldeepbhai Khachar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 વેતર ગાભણ 7 દિવસની કાચી છે ઉંચાઇ લંબાઈ પુરેપુરી હાડ પલે મોટી 14 થી 15 લીટર 1 ટાઇમ નું દુધ કરે એવી
₹ 95000
સ્થળ : સરવા,બોટાદ
View All
9638083379
ગાય વેચવાની છે પેલું વેતર સાવ સોગી 20 દિવસની વાર છે
...વધુ વાંચો
Vishal Sadmiya
વાછડી વેચવાની છે
વાછરડી વેચવાની છે સુખી થાય ત્યાં સમ્રાટ બુલ ની છે
...વધુ વાંચો
Ajay Jadeja
ખભાલયા
ખભાલયા તાલુકાનુ જુના તથીયા ગામ ગાયવેચવાનીછે ગીર બીજુ વેતર 55 હજારકીમત જવાબદારીશાથે
...વધુ વાંચો
Jayesh Karmur
gay vesva ni se
gay vesva ni se 10 divas Kashi se aagla vetar ma 11 litar dudh hatu 3 vetar se dova ma sav soji 9898627294
...વધુ વાંચો
Karan Vejanandbhai Hathliya
દોવાદેયસેએકલીટરદૂધસેજોજીસે
મફત
...વધુ વાંચો
Makwana Ramesh
હોળકી લીવડી
હૉળકીલીવડી અઢી વરસની સાવ સોજી
...વધુ વાંચો
સૈલેશભાઈ વાળા
hf gay
6 hf gay veahva ni se 4 vyanl se 2 gabhni mo.9106818290
...વધુ વાંચો
Hemal Zala
ગીર ગાય
ત્રીજું વેતર વિયાસે. 9મા મહિને ગભની. 6 લીટર દૂધ
...વધુ વાંચો
Priyank Kangad
ગાય વેચવા ની છે 8849713710
આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Ramesh Parmar
gay bechwani
gay bechwani
...વધુ વાંચો
Meet Delvadiya
ગાય વેચવાનિ છે
સાત મહીના નિ ગાભણી છે હજી દોવા દય્યે છે બધી જવાબદારી ગાય નિ
...વધુ વાંચો
Popat Bhai Modhvadiya
ગાય
ગાય
...વધુ વાંચો
કાન્તી ભાઈ વેજા સોલંકી
જર્સી ગાય વેચવાની છે
25 દિવસની વાર વીહાવામાં સાત લીટર દૂધ આપે છે ત્રીજું વેતર આવશે
...વધુ વાંચો
Chudasma Naresh
બીજું વેતર નિસે વાસડી 8 લીટર દૂધ
બીજું વેતર નિસે વાસડી 8 લીટર દુધ
...વધુ વાંચો
Meet Kachhela
હોળકી વેચવાની છે
8 મો મહિનો ગાભણ છે શાંત સ્વભાવ ની આ નં. માં ફોન કરવો 9723037691
...વધુ વાંચો
Kaushik Ram
ગાય વેચવાની છે
બીજું વેતર એક મહિનાની વિહાણી છે નીચે વાચડો પાંચ લિટર દૂધ
...વધુ વાંચો
લખમણ ભાઈ ગઢવી
ગીર ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજા વેતર મા સે પંદર દિવસની આણલ છે નિસે વાછડો છે પાંચ લીટર દૂધ આપે બધી વસ્તુ જવાબદારી લેવાની ગણતરી હોય તે જ મેસેજ કરે ટાઈમ પસાર કરવા ફોન કે મેસેજ નહિ કરતા 9537831444
...વધુ વાંચો
દિગ્વિજય સિંહ બારડ
gay
gay
...વધુ વાંચો
Shiyal Godadbhai
ગાય વેચવાની છે ક્રોસમાં છે
ગૌસ્વામી વિશાલગીરી 6352935775 નીચે વાસુડો છે પેલું વેતર છે ચાર લીટર દૂધ કરે છે વીસ દિવસ ની વેણેલ છે
...વધુ વાંચો
Vishalgiri Goswami
ગીર ગાય ની વાશ્રી
ગીર ગાય ની વશરી છે ઓરિજનલ ગીર ગાય
...વધુ વાંચો
Ramesh Bhai Chudasama
ગાય
તીજુવેતરછેચારપાસદેમાવાયજછે
...વધુ વાંચો
Ram Shindhal
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી 3 આચર છે 3 વેતર વ્યાસે 7 લીટર દૂધ ની જવાબદારી 10057 નબર નું બીજદાન કરાવેલ છે પૂરી લબાય ઊંચાઈ વાડી છે બોવ સારી ગાય છે સાવ સોજી
...વધુ વાંચો
Ram Khambhala
1
9328192851
...વધુ વાંચો
Mahila Gohil
hf gay
8 mahina gabhani se
...વધુ વાંચો
Parbat Kachhot
વેચવાની છે
8 લીટર દૂધ આપે છે ફુલજવા બદારીછે 15 દીવસ નીકાસી છે 2 વેતરછે છે
...વધુ વાંચો
ધીરુભાઈ સિધવ
ગાય વેચવાની છે
3.વેતર દૂધ 7
...વધુ વાંચો
Narsing Chauhan
આગાયવેસવાનીસે
આગાયવેસવાનીસે. 20. દીવસનીકાસીસેબીજુવેતરસે
...વધુ વાંચો
રણજીત ધાધલ
6359165565.ધીરૃભાઈ. ઓફ
મોં.નં.માકો.કરો.ઉપરના.વિડીયોકેવોટસેપમાવાતકરવીનહી.ફોનપરવાતકરવી.
...વધુ વાંચો
બાલુભાઈ રાણાભાઇ ગોહિલ
નંદિ વાડા ફેરમાં દેવાનો છે
ભાવનગર બ્લડ લાઇનનો છે પહેલો વાળો હમણાં પુરો થાય તેમ છે
...વધુ વાંચો
હિરાભાઈ છેલાણા
ગાય વેચવાની છે
એચપ ગાય વેચવાની છે ત્રીજું વેતર 20 દિવસની કાચી છે
...વધુ વાંચો
Naresh Kataria
h f gay 2 veter
8 di kasi 10,11 ltr ni javabdari gam umba veraval
...વધુ વાંચો
Jayesh Solanki
ગાય આપવાની સે
ગાય આપવાની સે વિહાની એને 1મહિનો થયો 1લીટર દૂધ સે વાછરું નથી
...વધુ વાંચો
Bhargav Tilavat
આ વાછડી વેચવાની છે જરસી વાસળી છે
આ વાછડી વેચવાની છે કિંમત 5,500
...વધુ વાંચો
Dhaval Bharwad
ખોટા ફોન કે મેં સેજ કરવા નય
8 9 દીવસ થયા છે વીયાણી એને 2 લીટર દુધ છે દોવામા સાવ સોજી છે 3 વેતર છે
...વધુ વાંચો
Iliyas Noyda
ગીર ગાય વેંચવાની છે
બીજું વેતર ગાભણી છે નવ મોં મહીનો ચાલુ છે પેલા વેતર માં પાંચ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Ramesh Pithiya
gay veshavani che pelu vetar
hodku 8 mahina ghabhani sari blood line che kimat 121000 khota phone n karvana kimat ma koy fer far nay thay rubaru joy javani
...વધુ વાંચો
Brijesh Hingrajiya
ગાય
આ ગાય વેચવાની છે કાલે શીયાણી છે નીચે લીલડી વાસડી છે બધી જવાબદારી છે
...વધુ વાંચો
Vaghela Mehul
ગીર ગાયની ઓડકી
સારી જાતની ગીર ગાયની ઓડકી વેચવાની છે.
...વધુ વાંચો
Bhupatbhai Solanki
ગાય વેચવાની સે
પેલું વેતર દોવા દિયે સે બેય ટાઇમ બે બે લીટર દૂધ બે મહિના પહેલા ખુટ થી ગાભણ દોવા માં સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Suresh Gondliya
કોઈ પણ મીત્રો ને ગાય અથવા વાંસળી
કોઈ પણ મીત્રો ને ગાય અથવા વાંસળી મફત દેવાની હોય તો કેજો મારે પાડવા જોયે છે
...વધુ વાંચો
કરણ ગઢવી
3 મહીના ની બાવલી બોઙી વાછરઙી
વાછઙિ ની મા ને ટાઈમનુ 12 લીટર છે
...વધુ વાંચો
Ajay Chohla
દેશી ગાય
6 મહિના નો ગાભ
...વધુ વાંચો
Viho Bharwad
HF ક્રોસ
ત્રીજું વેતર તાજી વિયાનેલી. 10 દીવસ ની વિયાનેલી. નીસે વાસડો.7 લીટર દૂધ હાજર છે. ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viraj Bhola
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૧.૫ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
આ ગીર ઓડકુ વેચવાનું છે
ત્રણ વર્ષ નું સે
...વધુ વાંચો
Vivek Jadav
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે 10 દિવસ ની કાશી 9 લીટર દૂધ એક ટાઈમે 3 જુ વેતર કિંમત ફોન પર થશે
...વધુ વાંચો
Hardeepbhai Dhadhal
દેશી ગાય
દૂધ -- ૪.૫ લિટર ફેટ -- ૪-૫
...વધુ વાંચો
Nagraj Zala
ગાય વેચવાની છે
બીજું વેતર પાંચ લીટર દૂધ
...વધુ વાંચો
Bhaskar Dodiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ