• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • રૂપસંગભાઇ ટીમ્બલ

  • Jul 13 '23 09:17 AM

આ ઝરસી ગાય વેચવાની છે.

  • રૂપસંગભાઇ ટીમ્બલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાય વિહાવવામાં સાંજ સવાર છે. .આ ઝરસી ગાય વેચવાની છે.ત્રીજુ વેતર આવી છે.ગાય સાવ સોજી છે.ગાય ગાભણ થયાનિ તારિખ (૧-૧૦-૨૦૨૨)છે.ગાય ને બિજા વેતર (૧૫)લિટર એક ટંકનું દુધ હતું.આ ફોટાઓ જુના છે.


₹ 75000

સ્થળ : છ઼સીયાણા,ઘંઘુકા,અમદાવાદ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.