Bullet
Bullet 2013 Model
ટીપ ટોપ કન્ડીશન છે
હાલમાંજ ફુલ સર્વિસ કરાવેલ છે
બેય ટાયર ૧૦૦% નવા છે
એન્જિન OK છે
ગેરબોશ્ર OK છે
પાછળ ના જંપ નવા છે
આખું વાયરીંગ નવું છે
બધાં ફંક્શન વર્કિંગ છે
roots ના હોર્ન છે નવા
S Megwell છે
ઇન્ડિગેટર નવા છે
➡️ બુલેટ મા કોઈ પણ જાતનો ખર્ચ નથિ પેટ્રોલ નાખી ને ચાલવાનું છે
➡️ રૂબરૂ બેઠા પછી 2-3 હજાર નુ માન રઈ જશે
...વધુ વાંચો
Dilipsinh Manek